ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
બનથી લઈને ખુલ્લા વાળ સુધી, કરવા ચોથ માટે આ 7 હેરસ્ટાઇલ આઈડિયા
hairstyle ideas for karwa chauth look: મહિલાઓ કરવા ચોથની તૈયારી ઘણા દિવસો અગાઉથી શરૂ કરી દે છે. પરંપરાગત પોશાકથી લઈને ઘરેણાં સુધી બધું જ અગાઉથી ખરીદવામાં આવે છે.
Breaking News : Asian Para Gamesમાં ગુજરાતના ભાવિક ભરવાડનો સિલ્વર મેડલ છીનવાયો, જાણો કારણ
પુરુષોની 400 મીટર T47 ફાઇનલ રેસ દરમિયાન ભાવિકકુમાર ભરવાડ (Bhavikkumar Bharwad)ને લેન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે તેમનો સિલ્વર મેડલ ગુમાવવો પડ્યો હતો.
ગાંધીનગર જમીન વિવાદમાં પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની સંડોવણી, અપહરણની ફરિયાદથી રાજકારણ ગરમાયું
2 સ્રોતમાં — GSTV Gujarati news
Breaking News : શાળાઓમાં મંજૂરી વિના પ્રવેશનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસ પર ડૉ. અનિલ પટેલના પ્રહાર, જુઓ Video
ગુજરાતમાં શાળાઓમાં બિનઅધિકૃત પ્રવેશ અને ફોટોગ્રાફી મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસ પર સસ્તી રાજનીતિનો આરોપ લગાવ્યો છે.