ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બન્યું મુશ્કેલ! AI ટેસ્ટમાં 80% ફેલ, અમદાવાદમાં 55 દિવસનું વેઇટિંગ
અમદાવાદમાં AI ટેસ્ટ શરૂ થયા બાદ એક મહિનામાં લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ માટેના આશરે 80% અરજદારો ટેસ્ટમાં ફેલ થયા છે. જ્યારે ટુ-વ્હીલર ટેસ્ટમાં લગભગ 30% અરજદારો ફેલ થયા છે.
TV9 ગુજરાતી
Breaking News : સુરતમાં મેઘો ફરી મેહરબાન, વિયરકમ કોઝવે પર વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરત શહેરમાં લાંબા સમય બાદ ફરી વરસાદનું આગમન થયું છે. ગત મોડી રાત્રીના શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.સુરત શહેર અને જિલ્લામાં પણ ક્યાંક ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
TV9 ગુજરાતી