ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News: જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર, જુઓ Video
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. દરિયામાં કરંટ વધવાની સાથે ઊંચા મોજા ઉછળતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026: BJP આગળ, કોંગ્રેસ પાછળ; જાણો મોટા અપડેટ । Rajasthan Municipal Election Result
રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી 2026 પરિણામો જાહેર થઈ રહ્યા છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાંથી પરિણામો સામે આવી રહ્યાં છે.
Gold Rate Today in Ahmedabad: અમદાવાદમાં સોનાનો ભાવ આજે કેટલો થયો? જાણો ગણેશ ચતુર્થિ પર સોના-ચાંદીની કિંમત
અમદાવાદમાં આજે પ્રતિ ગ્રામ સોનાના દરો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગ્રાહકો માટે 24 કેરેટ સોનાના 1 Gram નો ભાવ ₹15,462.00 અને 8 Gram નો ભાવ ₹1,23,696.
Breaking News : અમદાવાદમાં અનરાધાર વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા , જુઓ Video
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નહેરુનગર, પાંજરા પોળ, આંબાવાડી ,પંચવટી, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર ,નરોડા, નારોલ, વસ્ત્રાલ, બાપુનગર, મેમ્કો વિસ્તારમાં પણ વરસાદ…