ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારીના ગુજરાત પ્રવાસ અંગે નિવેદન આપ્યું હતું.
ABP અસ્મિતા