મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News: ટેરિફની ધમકી સામે એકજૂથ થયા બ્રિક્સ દેશો, કહ્યુ આવી દાદાગીરી હવે વધુ નહીં ચલાવી લેવાય

Bricks Summit 2026 : બિક્સ ઈન્ડિયા સમિટ 2026માં ટેરિફને લઈને ચિંતા વ્યક્ત કરી અને વૈશ્વિક વ્યાપાર માં તેને મોટા અવરોધરૂપ ગણાવ્યો.

TV9 ગુજરાતી

બ્રોકરેજે આપ્યું ‘Buy’ રેટિંગ! ₹800ના ટાર્ગેટ સાથે આ શેરમાં આવી શકે છે ‘મોટો ઉછાળો’

ચશ્મા બનાવતી એક જાણીતી કંપની પર બ્રોકરેજ ફર્મ બુલિશ છે અને તેણે 'Buy' રેટિંગ સાથે ₹800 નો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન કિંમત કરતાં 17% વધુ છે.

TV9 ગુજરાતી

Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી

અંબાલાલ પટેલે શિયાળાની ઋતુ માટે પણ એક ભયજનક ચિત્ર રજૂ કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, આગામી ડિસેમ્બર મહિનામાં ભારત પર એકસાથે 3 જેટલા વાવાઝોડાં ત્રાટકવાનું અનુમાન છે.

ABP અસ્મિતા