ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
કચ્છના અંજારમાં ચેઈન સ્નેચર્સ બેફામ, દિનદહાડે વૃદ્ધ મહિલાની ચેઈન લૂંટી ફરાર
અંજારમાં ગુનાખોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દિનદહાડે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન લૂંટી ફરાર થઈ જતા ચકચાર મચી છે.
ABP અસ્મિતા