મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રણદીપ સુરજેવાલાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રદેશ પ્રભારી બદલ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના પ્રદેશ પ્રભારી પદેથી મુકુલ વાસનિકને હટાવી તેના સ્થાને રણદિપ સુરેજવાલાને જવાબદારી સોંપી છે.

ABP અસ્મિતા