મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Akka Trailer : મહિલા સામ્રાજ્ય અને બદલાની કહાની, કીર્તિ-રાધિકાનો દમદાર અંદાજ

Akka Trailer : નેટફ્લિક્સની આગામી સિરીઝ 'અક્કા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટે દમદાર સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

મોરબીના રાજપર રોડ પર કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના અનેક ગામોમાંથી ખેડૂતો સભામાં ઉમટ્યા છે.

ABP અસ્મિતા