ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઘરે હળદરની ગાંઠમાંથી શુદ્ધ પાઉડર કેવી રીતે બનાવવો? જાણો બનાવવાની સાચી રીત
How to Make Turmeric Powder : હળદર એ દરેક રસોડામાં વપરાતો એક જરુરી મસાલો છે, જેના વિના દાળ કે શાકભાજી બનતી નથી. હળદરનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે જ નહીં, લોકો દૂધમાં નાખીને પણ પીવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી