મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

₹1 લાખથી સસ્તા ટોપ ઇલેક્ટ્રિક સ્કૂટર: સિંગલ ચાર્જમાં 150 KM સુધીની રેન્જ!

best electric scooter under 1 lakh: આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જાય છે.

ABP અસ્મિતા

Breaking News : લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના આરોપ… ગુજરાત હાઈકોર્ટનો લિવ-ઈન સંબંધો અંગે મહત્વનો ચુકાદો

લગ્નની લાલચ આપી દુષ્કર્મના આરોપો પર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. લિવ-ઈન સંબંધોમાં પરસ્પર સંમતિના લેખિત કરાર હોય તો છેતરપિંડીનો ઇરાદો સાબિત કરવો મુશ્કેલ બને છે, તેમ કોર્ટે અવલોકન કર્યું.

TV9 ગુજરાતી