ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : દિવાળી પૂર્વે ગાંધીનગરને મળશે નવા મેયર, ભાજપ દ્વારા પસંદગી પ્રક્રિયા શરૂ, જુઓ Video
દિવાળી પૂર્વે ગાંધીનગર મહાનગરપાલિકાને નવા મેયર મળશે. ભાજપે મેયર પદ માટે પસંદગી પ્રક્રિયા તેજ કરી છે અને નિરીક્ષકોની નિમણૂક કરી છે.
TV9 ગુજરાતી