ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઉદયપુરનો 3 દિવસનો સોલો ટ્રિપનો પ્લાન બનાવો, આ રીતે તમે યાદગાર બનાવી શકો છો સફર
Udaipur 3 Days Itinerary : શહેરોની ભીડભાડથી દૂર આપણે શાંત અને ઐતિહાસિક સ્થળે જવાનું પસંદ કરીએ છીએ. જ્યાં સંસ્કૃતિ, પરંપરાગત ખાણીપીણી અને ઐતિહાસિક સ્થળોનો સંગમ હોય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી