મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

31 ઓક્ટોબરથી બદલાશે આ 4 રાશિઓનું ભાગ્ય, ગુરુનું સિંહ રાશિમાં ગોચર લાવશે સુખ-સમૃદ્ધિનો ‘મહાયોગ’

જો તમે પણ કરિયરમાં પ્રગતિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિની રાહ જોઈ રહ્યા છો, તો 31 ઓક્ટોબરનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે બપોરે 12:50 વાગ્યે 'ગુરુ ગ્રહ' સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : ભાજપના પૂર્વ નેતા ભાવિક ગજ્જર સામે આવ્યા ભાજપના જ કોર્પોરેટર, કહ્યું- મારા ભત્રીજાને પણ માર્યો હતો

અમદાવાદમાં ગરબા વિવાદ વચ્ચે ભાવિક ગજ્જર પર ભાજપના કોર્પોરેટર નંદુભાઈ પટેલે ગંભીર આરોપો લગાવ્યા છે. પટેલે જણાવ્યું કે ગજ્જરે અગાઉ તેમના ભત્રીજા સાથે પણ મારામારી કરી હતી.

TV9 ગુજરાતી

ઓટ્સ ચહેરાની શુષ્કતા કરી શકે છે દૂર, આ રીતે 3 ફેસ પેક બનાવો

Oatmeal Face Packs for Dry Skin : બદલાતા હવામાન, ઠંડી હવા અને તડકામાં ત્વચાની વિશેષ કાળજી લેવાની જરૂર છે. જેમ જેમ હવામાન બદલાય છે, તેમ તેમ ચહેરો શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી