Viral Video : લકવાગ્રસ્ત હોવાનો ઢોંગ કરી ભીખ માંગતો હતો ભીખારી, લોકોને પડી ગઈ ખબર અને પછી જે થયું
વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તાની બાજુમાં બેઠેલો દેખાય છે, જે ભીખ માંગતી વખતે પોતાને લાચાર અને લકવાગ્રસ્ત તરીકે રજૂ કરે છે.
TV9 ગુજરાતી