મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

'ગાય બ્રહ્માંડની માતા છે', ગુજરાતની કલોલ કોર્ટે ગૌહત્યા કેસમાં 3 દોષિતોને ફટકારી આજીવન કેદ, જજે આપ્યો વેદોનો સંદર્ભ

કલોલની એક સેશન્સ કોર્ટે ગૌહત્યાના કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. કોર્ટે દરેક દોષિત પર 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી