Diwali Cleaning Tips: કરોળિયાના જાળા સાફ કરવાની સાચી રીત, જાણો જાળા થવાના કારણ અને રોકવાના ઉપાય
Diwali Home Cleaning Tips : દિવાળી પર ઘરની સફાઇ કરવામાં આવે છે. ઘરનું રસોડું, લિવિંગ રૂમ અને દરેક રૂમ, છત સહિત સહિત ઘરના દરેક ખૂણાની સાફ સફાઇ થાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી