મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાને આપી મોટી રાહત, મળ્યા હંગામી જામીન, જુઓ Video

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. બીમાર ભાઈને મળવા માટે તેમણે આ રાહત માંગી હતી.

TV9 ગુજરાતી

જૂની કાચની બરણીમાંથી સુગંધિત કેન્ડલ બનાવો, ઓછા ખર્ચે તમારા ઘરને સજાવો

DIY Scented Candles : દિવાળીના અવસર પર ઘરની સજાવટમાં કેન્ડલનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. મીણબત્તીઓ ઘરની સજાવટમાં વધારો કરે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી