મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : વાઇબ્રન્ટ ગુજરાત પહેલાં જાપાનથી મોટા સમાચાર! સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાં ગુજરાતનો વાગશે ડંકો, હર્ષ સંઘવીએ રોકાણકારો સાથે કરી બેઠક

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાપાનના ઓસાકામાં અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી હતી.

TV9 ગુજરાતી

Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?

Dussehra 2026: દશેરા 20 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે નવમી તિથિ દશેરાની સવારે આવતી હોવાથી, લોકો પૂજાના સમય વિશે વિચારી રહ્યા છે.

ABP અસ્મિતા