ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
Election Commission Supreme Court affidavit: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર કેટલાક વિરોધ પક્ષો દ્વારા એકપક્ષીય અને મનસ્વી નિર્ણયો લેવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — ગુજરાત સમાચાર