મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

બ્લિંકિટ પરથી મંગાવેલું દહીં ખરાબ નીકળતા ગૂગલ પર શોધો કસ્ટમર કેર નંબર, મહિલાના એકાઉન્ટમાંથી ઉપડી ગયા 98,000 રૂપિયા

ઓનલાઇન શોપિંગના આ યુગમાં સાયબર ઠગો અજાણતા લોકોનો શિકાર કરવા માટે નવી નવી રીતો અપનાવી રહ્યા છે. બેંગલુરુમાં તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 56 વર્ષીય મહિલા સાથે છેતરપિંડી થઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી