ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Viral Video: એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ કપડાં પહેરીને પરત કરવાનો આરોપ! વાયરલ વીડિયો પર લોકોએ વ્યક્ત કર્યો ભારે રોષ
નવરાત્રી અને દાંડિયા સીઝન પૂર્ણ થતાં જ ઓનલાઇન ખરીદેલા કપડાં પહેરીને પરત મોકલાયા હોવાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
TV9 ગુજરાતી