આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Weather forecast 18 October: દેશભરમાં હાલમાં દુર્ગા પૂજા અને નવરાત્રિ જેવા મોટા તહેવારોની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. લોકો ઉત્સવના માહોલમાં મગ્ન છે.
ABP અસ્મિતા