ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અમદાવાદમાં 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
Ahmedabad drug bust: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાજેતરમાં પકડાયેલા 25.64 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં પોલીસે મોટી અને કડક કાર્યવાહી કરી છે.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — ABP અસ્મિતા
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક, ખેડૂતોનું પાક ધિરાણ પણ માફ કરવાની કરી માગ
સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જામનગર, જુનાગઢ, પોરબંદર અને દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી હેક્ટર દીઠ ₹8500 ની સહાય જાહેર કરી છે.
TV9 ગુજરાતી