ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
IT સેક્ટરમાં બમ્પર ભરતી: TCS અને ઇન્ફોસિસમાં 14,000 નોકરીઓ! જાણો કઈ કંપની આપી રહી છે તક
IT company hiring: છેલ્લા ઘણા સમયથી નોકરીની શોધમાં રહેલા યુવાનો માટે આ એક અત્યંત રાહતના સમાચાર છે. દેશની ટોચની IT (આઈટી) કંપનીઓમાં ફરી એકવાર ભરતીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
ABP અસ્મિતા
'અમે કઈ સાધુ-સંત નથી કે... ', યોગી આદિત્યનાથના નિવેદન પર અખિલેશ યાદવનો આકરો પલટવાર
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સોમવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એક નિવેદનનો વળતો જવાબ આપ્યો છે. અખિલેશ યાદવે કહ્યું, "અમે સાધુ-સંતો નથી.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
સરકારની સહાયને ખેડૂતોએ ખર્ચ સામે ગણાવી તદ્દન મામૂલી રકમ, કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ- Video
રાજ્ય સરકારની દુષ્કાળ સહાયને ગુજરાતના ખેડૂતોએ તદ્દન મામૂલી ગણાવી છે. પ્રતિ હેક્ટર ₹8500ની સહાય સામે, બિયારણ અને ખાતર-પાણીનો ખર્ચ ઘણો વધારે છે.
TV9 ગુજરાતી