ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અરબી સમુદ્ર-બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે કે નહીં, હવામાન વિભાગની આગાહી શું છે?
BBC ન્યૂઝ ગુજરાતી
2 સ્રોતમાં — BBC ન્યૂઝ ગુજરાતી
Breaking News : મમતાની મમત છોડ્યા બાદ સાંસદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ ! હરાજી વિના વડોદરા મહાનગરપાલિકાનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત
તાંદલજામાં આવેલા મહાનગરપાલિકાના આ પ્લોટને લઈને અગાઉ પણ વિવાદ સર્જાઈ ચૂક્યો હતો. યુસુફ પઠાણે આ પ્લોટ પર દબાણ કર્યું હોવાના આક્ષેપો થયા હતા.
TV9 ગુજરાતી
નવરાત્રિના 9 દિવસનો થાક આ રીતે ઉતારો, ગરબા રમ્યા બાદ શરીરને આ 5 રીતે આરામ આપો
જ્યારે પણ કોઈ તહેવાર આવે છે ત્યારે આપણે તેને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. ભલે બદલામાં આપણે આપણા સ્વાસ્થ્ય સાથે રમત રમવી પડે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી