ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
હવે પેટ્રોલના બદલે E100 ઈંધણથી દોડશે ગાડીઓ, સરકારે E100 ફ્યૂલની ગાડીઓનો માર્ગ કર્યો મોકળો, જાણો કઈ ગાડીઓમાં ચાલશે?
E100 Flex Fuel Vehicles: સરકારે E85 અને E100 ઈથેનોલ ફ્યુલથી ચાલતી ગાડીઓને વધારવાની દિશામાં મોટા પગલા લીધા છે. આના માટે સેન્ટ્રલ મોટર વ્હીલક રૂલ્સમાં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે.
TV9 ગુજરાતી