મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં મીઠું નાખી પગ બોળવાના ફાયદા, જાણો હેલ્થ એક્સપર્ટ્સનો અભિપ્રાય અને સાવચેતીઓ

લાંબા અને વ્યસ્ત દિવસ પછી જેમાં તમે કલાકો સુધી ઊભા રહ્યા હોવ અથવા સતત હલનચલન કરતા રહ્યા હોવ, સાંજ સુધીમાં તમારા પગ સંપૂર્ણપણે થાકી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વળાંકવાળા રસ્તાઓ, પર્વતો, જંગલો અને ધોધ, બુલેટ રાઇડ માટે પરફેક્ટ છે ગુશૈણી

Gushaini Travel Guide : ઘણી વખત ભીડભાડવાળા શહેરોમાં મન કંટાળી જાય છે. શોરથી દૂર એવી જગ્યાએ જવું ગમે છે જ્યાં થોડી ક્ષણો આરામથી પસાર કરી શકાય.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી