ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Rural Business Ideas: ગામમાં ખોલવું છે જન ઔષધિ કેન્દ્ર, ક્યાં કરવી પડશે અરજી?
Rural Business Ideas: ખેતીમાં ઘણી વખત હવામાન દગો આપી દે છે, તો ક્યારેક પાકના યોગ્ય ભાવ નથી મળતા. એવામાં ખેડૂતો માટે ફક્ત ખેતીના ભરોસે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જાય છે.
ABP અસ્મિતા