Railways Rules: ટ્રેનમાં મોટા અવાજે મોબાઇલમાં ગીત વગાડનાર કે રીલ જોનારની ખેર નહીં, દંડ અને જેલ થશે
Indian Railways Rules News : જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. દક્ષિણ રેલવે એ ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે નવો અને કડક નિયમ લાગુ કર્યો…
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી