મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર, બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા સહાયની જાહેરાત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ચાર મુખ્ય જિલ્લાઓમાં ઓછા વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો

આજકાલ, લોકો કોમ્પેક્ટ અને મધ્યમ કદની SUV ને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. પરિણામે ઘણી મધ્યમ કદની SUV હાલમાં બજારમાં ધૂમ મચાવી રહી છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને કંપનીઓ નવા વાહનો લોન્ચ કરી રહી છે.

ABP અસ્મિતા