ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
મિક્સરથી ફ્રિજ સુધીના વાયર થઈ ગયા છે ગંદા, આ રીતે સાફ કરો
Diwali Cleaning Tips : દિવાળી પહેલા લોકો ઘરની સફાઈ શરૂ કરી દે છે. આ સમય દરમિયાન દરેક ખૂણાઓને ચમકાવવામાં આવે છે. કિચન, બેડરૂમ, લિવિંગ રૂમ, બાલ્કનીથી લઇને લગભગ દરેક જગ્યાએ સાફ-સફાઇ કરવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
General Knowledge News : ‘વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં’, ગ્રાહકોને આવુ દુકાનદાર લેખિત કે મૌખિક કહી શકે ખરા ?
દુકાનદાર તેમની દુકાનમાં કે બિલ ઉપર એક વાર 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' તેવુ ઘણીવાર લખેલ જોઈએ છીએ. પરંતુ એક ગ્રાહક તરીકે તેમને દુકાનદાર આવુ જણાવી શકે ખરા ?
TV9 ગુજરાતી
Breaking News : ગુજરાતના 4 જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર, ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹8,500ની સહાય
રાજ્ય સરકારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, જામનગર સહિત 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. પાણીની અછત અને ઓછા વરસાદને કારણે આ નિર્ણય લેવાયો છે.
TV9 ગુજરાતી