ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ આખું વર્ષ વરસાદનો અનુભવ કરી શકશે, જુઓ વીડિયો
નર્મદાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity )ખાતે પ્રવાસીઓ માટે રૂ.12 કરોડના ખર્ચે 11 એકર વિસ્તારમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
TV9 ગુજરાતી
Gold-Silver Price On MCX : સોનામાં તેજી તો ચાંદીમાં વેચવાલી! MCX પર આજે શું છે 10 ગ્રામ સોનાનો ભાવ?
અહીં સ્પષ્ટપણે 'SHORT COVERING' લખેલું દેખાતું હતું. ઓપન ઈન્ટરેસ્ટમાં થયેલો ઘટાડો અને તેની સામે કિંમતોમાં થતો વધારો દર્શાવતો હતો કે વેચાણ કરનારાઓ હવે બજારમાંથી પોતાના સોદા પાછા ખેંચી રહ્યા છે.
TV9 ગુજરાતી