ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Video: સુરતની લાજપોર જેલમાં બંધ કાચા કામના કેદીનું સારવાર દરમિયાન મોત
GSTV Gujarati news
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગર: ગાંધીનગરમાં પોલીસની નીતિ અને કામગીરીના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પોલીસ ભવન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ABP અસ્મિતા
2 સ્રોતમાં — Gujarat Vandan