મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

31 ઓક્ટોબરે ગુરુ-કેતુની યુતિથી બનશે શક્તિશાળી ‘ગણેશ યોગ’, આ 5 રાશિઓને મળશે ‘રાજયોગ’ જેવું સુખ

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને સંયોગનું ખૂબ મોટું મહત્વ હોય છે. એવામાં ટૂંક સમયમાં જ ગુરુ અને કેતુની યુતિથી અત્યંત શક્તિશાળી 'ગણેશ યોગ' બનવા જઈ રહ્યો છે.

TV9 ગુજરાતી

Success story: એક ચોકીદારના દીકરો ત્રાસ સહન કરીને બન્યો અધિકારી, વિપિન દેવ યાદવની સફળતાની કહાની

Vipin Dev Yadav upsc success Story: સફળતાનો માર્ગ સરળ નથી, પરંતુ જ્યારે ભાવના ઊંચી હોય છે, ત્યારે દરેક અવરોધ નાનો લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા ટ્રકમાં ભીષણ આગ, જુઓ Video

પંચમહાલ જિલ્લાના હાલોલ બાયપાસ નજીક ટાયર ભરેલા આઇશર ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આ આગને કારણે સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો અને આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

TV9 ગુજરાતી