ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
17 October 2026 રાશિફળ: વૃષભ અને કુંભ રાશિના જાતકોને થશે મોટો ધનલાભ, જાણો તમામ 12 રાશિઓનું દૈનિક ભવિષ્યફળ
મેષ અને વૃષભ રાશિને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કર્ક રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને જવાબદારી મળવાના સંકેત છે. વાંચો તમામ 12 રાશિઓનું આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ.
TV9 ગુજરાતી
આજનું હવામાન, 17 ઓક્ટોબર: 12 કલાકમાં 16 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન, IMD ની નવી આગાહી
today weather updates: ચોમાસાની આક્રમક પ્રકૃતિ સમાપ્ત થયા પછી, હવામાન વિભાગે ફરી એકવાર ચેતવણી જારી કરી છે, જેનાથી પરિસ્થિતિની ગંભીરતા વધી ગઈ છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
આજનું રાશિફળ, 17 ઓક્ટોબર 2026: નવરાત્રી સાતમો દિવસ, મીન રાશિના જાતકોનો ધંધામાં નવી દિશા મળશે
Today Horoscope, આજનું રાશિફળ : આજે 17 ઓક્ટોબર, 2026, શનિવાર સાથે આષો સુદ સાતમ તિથિ છે. નવરાત્રી સાતમો દિવસ,મેષ રાશિના લોકોનું કામ ઠપ્પ થઈ જશે, મીન રાશિના જાતકોનો ધંધામાં નવી દિશા મળશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી