આજનું રાશિફળ, 17 ઓક્ટોબર 2026: નવરાત્રી સાતમો દિવસ, મીન રાશિના જાતકોનો ધંધામાં નવી દિશા મળશે
Today Horoscope, આજનું રાશિફળ : આજે 17 ઓક્ટોબર, 2026, શનિવાર સાથે આષો સુદ સાતમ તિથિ છે. નવરાત્રી સાતમો દિવસ,મેષ રાશિના લોકોનું કામ ઠપ્પ થઈ જશે, મીન રાશિના જાતકોનો ધંધામાં નવી દિશા મળશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી