મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત, 3 દિવસના હંગામી જામીન મંજૂર

ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમના બીમાર ભાઈને મળવા માટે ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે.

ABP અસ્મિતા

Bigg Boss 20 : સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થયા બાદ, કાશવી હિરાનંદાણીએ આખરે લવ ગીલની માગી માફી

કાશવીએ વધુમાં સ્વીકાર્યું કે, તે સમયે તેને ગમે તે લાગ્યું હોય, પરંતુ તેણે અન્ય વ્યક્તિના ઈરાદાઓ કે ચારિત્ર્ય વિશે કોઈ નિર્ણય (જજમેન્ટ) આપવો જોઈતો ના હતો.

TV9 ગુજરાતી

Driving on Low Fuel : ‘રિઝર્વ’ માં વાહન ચલાવો છો? જાણો ઓછા ઇંધણથી એન્જિનને કેવી રીતે થાય છે નુકસાન

વાહનને ઓછાં ઇંધણ (રિઝર્વ) પર ચલાવવું એ નાની ભૂલ મોંઘી પડી શકે છે. તેનાથી રસ્તામાં અટકી પડવાનો ભય રહે છે, તેમજ ફ્યુઅલ પંપ, ફિલ્ટર અને એન્જિનને નુકસાન થઈ શકે છે.

TV9 ગુજરાતી