મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ફ્રિજની ઉપર ભૂલથી પણ ન રાખશો આ વસ્તુઓ, જાણી લો જરૂરી વાત

Fridge Top Storage: રસોડામાં જગ્યા ઓછી પડવા લાગે ત્યારે ઘણીવાર લોકો ફ્રિજની ઉપરની ખાલી જગ્યાનો ઉપયોગ સામાન રાખવા માટે કરવા લાગે છે.

ABP અસ્મિતા

Gandhinagar Breaking News : કલોલના બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત ! જુઓ Video

ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક આવેલા બોરીસણા બ્રિજ પર રખડતા ઢોરને કારણે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે.

TV9 ગુજરાતી