મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

શું તમે ક્યારેય ચાખી છે 'મગ દાળ બાટી'? નોંધી લો પ્રોટીનથી ભરપૂર આ ટેસ્ટી રાજસ્થાની ડીશ બનાવવાની સરળ રીત

તમે કદાચ ઘણી વાર બાટી ખાધી હશે પરંતુ શું તમે ક્યારેય 'મગ દાળ બાટી'નો સ્વાદ માણ્યો છે? તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે! આ ઉપરાંત મગ દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત

ગાંધીનગર: છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી કોવિકા ડાઇઝ નામની કેમિકલ કંપનીમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. કંપનીના કેમિકલ પ્લાન્ટમાં રિડક્શન વેસલમાં ખામી સર્જાતાં થયેલા અકસ્માતમાં ચાર કર્મચારીઓનાં મોત થયાં હો…

ABP અસ્મિતા

શું કોઈ માલેતુજારનું બાળક ખુલ્લી ગટરમાં પડ્યુ હોત તો તેને શોધવામાં આટલો વિલંબ થતો ખરો? 5 દિવસ બાદ પણ બાળકીને શોધવામાં નિષ્ફળ AMCનું નઘરોળ તંત્ર

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા, અદ્યતન ટેકનોલોજી હોવાના મસમોટા દાવા અને 18000 કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ છતા તંત્રની નિષ્ફળતા એ છે કે પાંચ દિવસ બાદ પણ ગટરમાં પડેલી બાળકીનો કોઈ અત્તો-પત્તો મેળવી શક્યુ…

TV9 ગુજરાતી

ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!

ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની 'કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ' કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે.

TV9 ગુજરાતી