મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News: ગાંધીનગરના છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટતાં ભયાનક બ્લાસ્ટ: 4 કામદારોના કમકમાટીભર્યા મોત!

ગાંધીનગર નજીક આવેલી છત્રાલ GIDC ફેઝ-4 ની 'કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ' કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત નીપજ્યા છે.

TV9 ગુજરાતી

રસોડાના સિંકમાંથી સડેલી વાસ આવે છે? આ 4 આસાન ઘરેલુ ઉપાયોથી મિનિટોમાં દૂર કરો દુર્ગંધ

રસોડાના સિંક હોલમાંથી દુર્ગંધ આવવી એ એક સામાન્ય સમસ્યા છે, ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં જ્યારે ખોરાકના અવશેષો અને કચરો ઝડપથી સડવા લાગે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી