ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News: ચોમાસું પૂરું થતાં જ અમદાવાદની હવામાં ફેલાયુ ઝેર, અનેક વિસ્તારોમાં AQI 200ને પાર
હવામાં પ્રદૂષણ વધવાથી અસ્થમા અને અન્ય શ્વસન સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
TV9 ગુજરાતી
Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા, 699 કિલો શંકાસ્પદ પનીરનો નાશ
કચ્છના ભુજ તાલુકાના ભીરંડિયારા ખાતે આવેલા પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ગુણવત્તાનું 699 કિલો પનીર મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો.
TV9 ગુજરાતી
દિવાળી પર ઘરે બનાવો રોલ મીઠાઇ, માવાની જરૂર નહીં
Diwali Sweet Recipe Without Mawa : દિવાળી નજીક આવતા બજારો અને ઘરોમાં રોનક દેખાઇ રહી છે. દિવાળી પર ઘરની સાફ સફાઇની સાથે સાથે મીઠાઈ પણ બનાવવામાં આવે છે. જેની તૈયારીઓ ઘણા દિવસો પહેલા શરૂ થઈ જાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી