ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News : સાબરમતીમાં 307 કરોડના ખર્ચે બની રહ્યું છે વંદે ભારતનું મેન્ટેનન્સ હબ, અહી 24 કોચવાળી ટ્રેનનું સમારકામ થશે
વંદે ભારત (Vande Bharat ) મેન્ટેનન્સ હબ સાબરમતી ખાતે 307 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે, જ્યાં 24 કોચવાળી ટ્રેનોનું ખાસ સમારકામ કરવામાં આવશે.
Ahmedabad: ખરાબ રોડ રસ્તાની ફરિયાદ બાદ એક્શનમાં સરકાર, જાહેર કરી નવી SOP
Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તાઓની ગુણવત્તા સુધારવા અને ખાડાની સમસ્યા પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે.
Video : કડકડતી ઠંડી વચ્ચે ઉત્તરાખંડમાં હિમવર્ષાનો બીજો રાઉન્ડ, જનજીવન પ્રભાવિત, શ્રદ્ધાળુઓ અડગ
ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાને કારણે 11 જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. કેદારનાથમાં તાપમાન -8°C સુધી પહોંચ્યું છે, જેના લીધે પાણીની પાઇપલાઇન પણ જામી ગઈ છે.
Tatkal Ticket Booking: દિવાળી-છઠ પર ઘરે જનારાઓ માટે ખુશખબર! આ દિવસથી બુકિંગ શરૂ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
રેલવે દ્વારા મુસાફરીના એક દિવસ પહેલા મર્યાદિત સંખ્યામાં સીટો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યોગ્ય સમયે બુકિંગ કરવાથી અને અગાઉથી કેટલીક તૈયારીઓ કરી રાખવાથી, તમને ટિકિટ મળવાની શક્યતા વધી શકે છે.
કેનેડા ભણવા ગયેલા ગાંધીનગરના યુવાનનું અકસ્માતમાં મોત, મૃતદેહ મેળવવા પરિવારના વલખાં
2 સ્રોતમાં — Gujarat Vandan