ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
કૂકરમાં ભાત પાણીવાળા કે ચીકણા થઈ ગયા છે? ફેંકવાને બદલે આ 5 આસાન હેક્સથી બનાવો એકદમ ખીલેલા
ઘણીવાર ઘરે ચોખા રાંધતી વખતે પાણી અને ચોખાનું પ્રમાણ યોગ્ય રહેતું નથી, જેના કારણે રાંધ્યા પછી ચોખા ખૂબ જ પાણી વાળા અથવા ચીકણા થઈ જાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
ખેતીનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (પીએમ-કિસાન સન્માન નિધિ) ના 24મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવાની સલાહ આપવામાં આવે છે.
ABP અસ્મિતા