મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં શરુઆતના વલણથી ભાજપ આગળ હતું. ગાંધીનગરમાં અત્યાર સુધીની ગણતરીની મોટાભાગની બેઠક પર ભાજપની જીત થઈ છે. ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત છે.

ABP અસ્મિતા

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ બીજા ક્રમે, AAP ખાતું ખોલાવવામાં નિષ્ફળ

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. આ 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો મેદાનમાં હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : બજરંગ દળે ગાંધીનગરના ગરબા ગ્રાઉન્ડમાંથી બે વિધર્મીઓની ઝડપી પાડ્યા, હિન્દુ નામે પાસ મેળવ્યાનો આરોપ !

ગાંધીનગરના એક ગરબા ગ્રાઉન્ડમાં તિલક કરવાનો ઇનકાર કરતાં બે યુવકોને બજરંગ દળના કાર્યકરોએ પકડીને પોલીસને સોંપ્યા હોવાની ઘટના સામે આવી છે. બંનેએ હિન્દુ નામ ધારણ કરીને પાસ મેળવ્યા હોવાનો આરોપ છે.

TV9 ગુજરાતી

BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

તહેવારોની સિઝન દરમિયાન UPI નો ઉપયોગ કરીને ચુકવણી કરતા ગ્રાહકો અને વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) સંબંધિત નવા નિયમો દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યા છ…

ABP અસ્મિતા

ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ થઈ છે. અંતિમ પરિણામો પણ સામે આવ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે.

ABP અસ્મિતા

Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત

પડધરી તાલુકા પંચાયતની થોરીયાળી બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ શિંગાળાએ વિજય મેળવતાં કોંગ્રેસ થોરીયાળી બેઠક જાળવવામાં સફળ રહી છે.

ABP અસ્મિતા

ઉપવાસ સ્પેશ્યલ : સાબુદાણા વડા હોય કે કુટ્ટુ ની પુરી, સાથે પીરસો મગફળી-દહીંની ફળાહારી ચટણી

Farali Chutney Recipe : શારદીય નવરાત્રી ચાલી રહી છે. આવી સ્થિતિમાં માતાના ઘણા ભક્તો ઉપવાસ કરી રહ્યા છે અને માતાની પૂજા કરી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી