આંતરરાષ્ટ્રીયના સમાચાર
વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે
Global Debt Crisis: દુનિયાભરના અનેક દેશો હાલમાં સરકારી દેવા અને તેના પર વધતા જતા વ્યાજના જંગી બોજ હેઠળ દબાઈ રહ્યા છે. અમેરિકા, ચીન અને જાપાન જેવા વિશ્વના સૌથી શક્તિશાળી અને મોટા દેશો પર ટ્રિલિયન ડોલરન…
મુકેશ અંબાણીને મળવા અમેરિકાના વિદેશમંત્રી છેક જામનગર કેમ ગયા?
Today News : અમેરિકાના ફ્લોરિડામાં અંધાધૂંધી ગોળીબાર, 6 બાળકો સહિત 12 લોકો ઘાયલ
Today News : અમેરિકાના ફ્લોરિડા સ્થિત તલ્લાહાસીમાં એક ફુટબોલ સ્ટેડિયમ નજીક શનિવારે મોડી રાતે અંધાધૂંધી ફાયરિંગની ઘટના બની છે. આ ગોળીબારમાં ઓછામાં 6 બાળકો સહિત 12 લોકો ઘાયલ થયા છે.
Breaking News : ઈરાન પર મોટો હુમલો કે ‘બ્યુટિફુલ ડીલ’… ટ્રમ્પ આ શું કરવા જઈ રહ્યો છે?
અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, તેણે ઈરાન સાથે વધુ સારી શાંતિ સમજૂતી થવાની સંભાવના પણ ખુલ્લી રાખી છે.
3 પૈડા પર દોડી BYD SUV, વાયરલ વીડિયોએ મચાવ્યો ઓટો વર્લ્ડમાં તહેલકો
BYD SUV: પાર્કિંગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર પર ક્લેમ્પ લગાવવો સામાન્ય છે, પરંતુ ચીનનો એક વીડિયો આ પ્રક્રિયાને ઉલટાવી દેતો દેખાય છે.
ફારૂક અબ્દુલ્લાએ કહ્યું - પાકિસ્તાને કાશ્મીરીઓને બચાવ્યા, ભાજપે દેશદ્રોહનો આરોપ લગાવ્યો
Farooq Abdullah News : નેશનલ કોન્ફરન્સ (એનસી)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ શનિવારે કહ્યું હતું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને સમર્થન આપીને કાશ્મીરીઓને બચાવ્યા છે.