મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

આંતરરાષ્ટ્રીયના સમાચાર

વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.

Breaking News Asian Games 2026: રોમાંચક મુકાબલામાં છેલ્લી મિનિટે ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ગોલ્ડ મેડલ મેચમાં કરી એન્ટ્રી

ભારતે પુરુષ હોકીની પહેલી સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું. આ સાથે ભારતે એશિયન ગેમ્સ 2026 ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. પાકિસ્તાન બહાર ફેંકાયું.

TV9 ગુજરાતી

Asian Games: હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું; અંતિમ મિનિટમાં મેળવી જીત

Asian Games 2026: ગુરુવારે (1 ઓક્ટોબર) એશિયન ગેમ્સમાં પુરુષોની હોકી સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. ભારતે આ મેચ 4-3થી જીતી અને અંતિમ મિનિટમાં વિજય નિશ્ચિત કર્યો.

ABP અસ્મિતા

એશિયન ગેમ્સમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, ઘણા રેકોર્ડ તૂટ્યા, હવે ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે જંગ

Asian Games 2026 Semi Final : એશિયન ગેમ્સ 2026માં મેન્સ ટી20ની સેમિ ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 124 રનના અંતરથી હરાવીને શાનદાર અંદાજમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

Asian Games 2026: સેમીફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ભારતીય ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને અગાઉ જ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

ABP અસ્મિતા

Breaking News : અમેરિકાના ગ્રીન કાર્ડને લઈ ભારતીય કામદારો માટે ગુડ ન્યૂઝ, જાણો PR ક્યારે મળશે

યુએસ ઓક્ટોબર 2026 વિઝા બુલેટિન ભારતીય ગ્રીન કાર્ડ અરજદારો, ખાસ કરીને EB-2 કેટેગરી માટે મહત્વના સમાચાર લાવ્યું છે. લગભગ ત્રણ મહિના પછી EB-2 India ફરીથી ખુલ્લું મુકાયું છે, જે ઘણા પ્રોફેશનલ્સ માટે રાહતર…

TV9 ગુજરાતી

અમેરિકા વિઝા બુલેટિન જાહેર: ગ્રીન કાર્ડ અંગે ભારતીય કામદારો માટે સારા સમાચાર, જાણો ક્યારે મળશે PR?

US Visa Bulletin: યુએસમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયો માટે મહત્વપૂર્ણ સમાચાર. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઓક્ટોબર 2026 માટે વિઝા બુલેટિન બહાર પાડ્યું છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: રશિયામાં નોકરીની ઓફર જીવલેણ સાબિત થઈ શકે છે… લાલચમાં ન આવો: વિદેશ મંત્રાલયે (MEA) ભારતીય નાગરિકોને ચેતવ્યા

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીય નાગરિકોને રશિયન સેનામાં ફસાવવાના વધી રહેલા કિસ્સાઓને ધ્યાને રાખીને વિદેશ મંત્રાલયે (MEA) નવી એડવાઇઝરી જાહેર કરી છે.

TV9 ગુજરાતી