આંતરરાષ્ટ્રીયના સમાચાર
વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.
શું કોઈ પાકિસ્તાની પાયલટ ભારતમાં વિમાન ઉડાવી શકે? જાણો શું છે નિયમ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ હંમેશાં રહ્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પરથી સ્પષ્ટ કર્યું છે કે સરહદ પારનો આતંકવાદ બંધ થયા બાદ જ પાકિસ્તાન સાથે વાતચીત શક્ય થશે.
અંતરિક્ષમાં ગુપચુપ બન્યો ચીનનો ‘પેટ્રોલ પંપ’? શું સેટેલાઇટમાં ઇંધણ પૂરી રચ્યો ઇતિહાસ કે પછી આ છે મોટો દાવો?
ચીને દાવો કર્યો છે કે તેણે અંતરિક્ષમાં જ બે સેટેલાઇટ વચ્ચે 142 કિલો ઇંધણ ટ્રાન્સફર કરીને ઇતિહાસ રચ્યો છે! પરંતુ વૈશ્વિક સ્પેસ ટ્રેકર્સ અને નિષ્ણાતો આ દાવા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
દેશ પર વાગી રહ્યા છે સૌથી મોટા અનાજ સંકટના ભણકારા, વિદેશમંત્રી એસ જયશંકરની ચેતવણીથી ખળભળાટ- વાંચો
શું દેશ અને દુનિયા પર સૌથી મોટા અનાજ સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વને આ અંગે ચેતવ્યુ છે.
ફાઈનલમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવશે નહીં? ઈજિપ્ત અને યુક્રેનના ખેલાડીઓએ પણ કરી ચુક્યા છે આવું
Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ સ્પર્ધા તેના અંતિમ અને રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. ફાઈનલમાં ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારત અને પાકિસ્તાન આમને-સામને ટકરાશે.