US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
US-Iran News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે અંતિમ કરાર માટે પ્રતિબંધોમાં રાહત આપવા અને ઇરાની સંપત્તિઓ મુક્ત કરવા તૈયાર થઈ શકે છે.
વિશ્વનું રાજકારણ, યુદ્ધ અને સંધિઓ, વૈશ્વિક અર્થતંત્ર તથા ભારતના પડોશી દેશોની હિલચાલ — આંતરરાષ્ટ્રીય સમાચાર ગુજરાતીમાં. વિદેશના અહેવાલો ગુજરાતી વાચક માટે એક જ પાના પર, મૂળ પ્રકાશકના શ્રેય સાથે.
US-Iran News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે અંતિમ કરાર માટે પ્રતિબંધોમાં રાહત આપવા અને ઇરાની સંપત્તિઓ મુક્ત કરવા તૈયાર થઈ શકે છે.
Today news live: સાત મહિનાથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના નવા પ્રયાસના ભાગ રૂપે મંગળવારે યુએસ અને ઈરાની અધિકારીઓએ મધ્યસ્થીઓ સાથે અલગ-અલગ વાટાઘાટો કરી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મેન્યુફેક્ચરિંગને ફરી મજબૂત બનાવવાને પોતાની વેપાર નીતિનો મુખ્ય હિસ્સો બનાવ્યો છે. આ વ્યૂહરચનામાં સ્ટીલ ક્ષેત્ર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
યુએસ વાણિજ્ય વિભાગ ભારત સહિત 20 દેશોમાંથી આયાત થતી ચોક્કસ દવાઓ અને દુર્લભ રોગો માટે સંબંધિત ઘટકો પર એડ વેલોરમ ટેરિફ લાદશે નહીં.
આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026ની પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાય તેવી સંભાવના છે. વરસાદને કારણે બંને ટીમો તેમની ક્વાર્ટર ફાઇનલ મેચ રમ્યા વિના સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.
ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
us china trade deal: વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તાઓ - અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વેપાર યુદ્ધમાં એક મોટો વળાંક આવ્યો છે.