Breaking News : મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો! યુક્રેને 1,600થી વધુ ડ્રોન છોડ્યા, જુઓ Video
રશિયાની સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કો સહિતના વિસ્તારો પર યુક્રેનના મોટા પાયે ડ્રોન હુમલા થયા. મોસ્કોના મેયરે આને રાજધાની પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક ગણાવ્યો.