અમેરિકામાં ગ્રીન કાર્ડના નવો નિયમ થયો લાગુ, ભારતીય વર્કર્સ સમજી લો, આ બાબતોથી રહો દૂર
US Green Card new rules: યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રીન કાર્ડ મેળવવા માંગતા ભારતીય કામદારો માટે મહત્વપૂર્ણ સમાચાર. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ગ્રીન કાર્ડ અંગે એક નવો નિયમ લાગુ કર્યો છે.